પ્રોટીન માટે ઇંડા ખાઓ છો, તો ઓછી માત્રામાં ખાવા જોઈએ



વધુ પ્રોટીનનું સેવન કરવાથી પાચન બગડી શકે છે



નિષ્ણાતોના મતે નાસ્તામાં ઈંડાનું સેવન કરવું શ્રેષ્ઠ



એક દિવસમાં એકથી બે ઈંડાનું સેવન કરો



શિયાળામાં ઈંડાનું સેવન સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે



વધુ માત્રામાં કોઈપણ વસ્તુનું સેવન ન કરવું જોઈએ



બે ઈંડામાં 155 કેલરી હોય છે



સોડિયમ પોટેશિયમ અને કોલેસ્ટ્રોલ વધુ માત્રામાં હોય છે



તમે દરરોજ એકથી બે ઈંડાનું સેવન કરી શકો છો



સવારે નાસ્તામાં પણ તમે ઈંડા ખાઈ શકો છો