તલના લાડુ ખાવાના 7 ગજબ ફાયદા તલ અને ગોળનું મિશ્રણ હેલ્ધી છે શિયાળામાં કફજન્ય રોગો વધે છે તલ અને ગોળની તાસીર ગરમ છે બંને કફને ઓછો કરવામાં મદદગાર છે ગોળ અને તલ પોષકતત્વોનો ભંડાર છે આ લાડુનું સેવન ઇમ્યુનિટિને બૂસ્ટ કરે છે. તલમાં કેલ્શિયમનો પણ સારો સોર્સ છે તલ ગોળનું સેવન હાડકાંને મજબૂત કરશે હિમોગ્લોબિની ઉણપને દૂર કરે છે તલ-ગોળના લાડુ ઓમેગા 3 ફેટી એસિડનો ખજાનો છે આ લાડુ જે સ્કિનના ગ્લોને પણ વધારે છે.