ઈંડાનું સેવન આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક

ગરમીમાં લોકો ઈંડાનું સેવન ઓછું કરે છે

લોકોનું માનવું છે કે ગરમીમાં ઈંડા ખાવાથી કોલેસ્ટ્રોલ લેવલ વધે

હેલ્થ એક્સપર્ટ મુજબ ઈંડામાં ઘણા પોષકતત્વો હોય છે

ઈંડા ખાવાથી હાર્ટની બીમારીનો કોઈ ખતરો રહેતો નથી

ઈંડાને પ્રોટીનનો સારો સોર્સ માનવામાં આવે છે

લો બ્લડપ્રેશરના દર્દીઓ માટે ઈંડા સૌથી બેસ્ટ છે

જો તમારુ શરીર નોર્મલ હોય તો તમે રોજ એક ઈંડાનું સેવન કરી શકો

તમારુ કોલેસ્ટ્રોલ લેવલ વધુ હોય તો ઈંડાનું સેવન કરવાથી બચો

કોલેસ્ટ્રોલ લેવલ વધુ હોય તો ઈંડાનો સફેદ ભાગ જ ખાવો જોઈએ