જમ્યા પછી તરત જ પાણી પીવાથી પાચનક્રિયામાં આવે છે અડચણ.



ડોક્ટરોના મતે જમ્યા પછી પાણી પીવા માટે ૪૫-૬૦ મિનિટનો ગેપ રાખવો જોઈએ.



જમ્યા પછી પાણી પીવાથી શરીરને પોષક તત્વો શોષવામાં મળે છે મદદ.



વજન ઓછું કરવા માંગતા હો તો જમતી વખતે પાણી પીવાનું ટાળો.



જમતા પહેલાં અડધા કલાક પહેલાં પાણી પીવું છે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક.



જમ્યા બાદ તરત જ પાણી પીવાથી બ્લડ શુગર લેવલ વધી શકે છે.



તળેલું ખાધા પછી તરત પાણી પીવાથી એસિડિટીની થઈ શકે છે સમસ્યા.



જમ્યા પછી તરત પાણી પીવાની આદતથી અલ્સરનું જોખમ પણ વધે છે.



જમ્યાના એક કલાક પછી પાણી પીવાથી પાચનતંત્ર રહે છે સ્વસ્થ અને ગેસની સમસ્યા ટળે છે.



હંમેશા બેસીને અને આરામથી પાણી પીવું જોઈએ, ઉભા રહીને પીવું છે નુકસાનકારક.