ઊંઘની ઉણપથી શરીર અને મન બંને પર નકારાત્મક અસર થાય છે.

Published by: gujarati.abplive.com

ઓછી ઊંઘ લેવાથી સતત થાક લાગે છે અને કામમાં મુશ્કેલી પડે છે.

Published by: gujarati.abplive.com

પૂરતી ઊંઘ ન લેવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ નબળી પડે છે.

Published by: gujarati.abplive.com

ઊંઘના અભાવે ચિંતા, ડિપ્રેશન અને વજન વધવાની સમસ્યા થાય છે.

Published by: gujarati.abplive.com

ઊંઘ દરમિયાન થતી મગજની પ્રક્રિયા શારીરિક સ્વાસ્થ્ય સુધારે છે.

Published by: gujarati.abplive.com

પૂરતી ઊંઘ લેવાથી માનસિક સ્ટ્રેસ અને ચિંતામાં ઘટાડો થાય છે.

Published by: gujarati.abplive.com

નિષ્ણાતો મુજબ, તંદુરસ્ત રહેવા 7 થી 8 કલાકની ઊંઘ લેવી જરૂરી છે.

Published by: gujarati.abplive.com

ઊંઘની ઉણપથી હૃદય સંબંધિત બીમારીઓ થવાનું જોખમ વધી જાય છે.

Published by: gujarati.abplive.com

જો તમે 8 થી 9 કલાક ઊંઘી નથી શકતા તો બહુ ચિંતા ન કરવી જોઈએ.

Published by: gujarati.abplive.com

સારી ઊંઘ મગજને સ્વસ્થ રાખવા અને શરીરને સક્રિય રાખવા જરૂરી છે.

Published by: gujarati.abplive.com