ઉંમર મુજબ કોને કેટલા કલાક ઊંઘવું જોઇએ



સ્વસ્થ જીવન માટે ઊંઘ ખૂબ જ જરૂરી છે.



સ્ટ્રેસના કારણે ઊંઘ ઓછી થઇ જાય છે



અનિંદ્રા મેદસ્વીતા સહિતની બીમારી નોતરે છે



નેશનલ સ્લીપ ફાઉન્ડેશન મુજબ



દરેક ઉંમરમાં ઊંઘની અવધિ જુદી જુદી છે



4થી 12 વર્ષના બાળકોએ 12-16 કલાક ઊંઘવું



1થી 2 વર્ષના બાળકે 14 કલાક ઊંઘવું જોઇએ



6થી 12 વર્ષના બાળકોએ 10-12 કલાક ઊંઘવું



25થી40 વયના લોકોએ 8-9 કલાક ઊંઘવું



40થી 60 વર્ષના લોકોએ 7-8 કલાક ઊંઘવું જોઇએ



60થી વધુ વયના લોકોએ 7-8 કલાક ઊંઘવું