વેઇટ લોસ માટે રોજ કેટલા કલાક એક્સરસાઇઝ કરવી?



વજન ઉતારવા માટે એક્સરસાઇઝ કરવી જરૂરી



ડાયટ અને એક્સરસાઇઝ બંને કરવું ખૂબ જ જરૂરી



રોજ કેટલું વર્ક આઉટ કરવાથી વજન ઉતરે છે



સપ્તાહમાં રોજ 300 મિનિટ એક્સરસાઇઝ કરવી



રોજ 30થી 60 મિનિટ એક્સરસાઇઝ કરવી જોઇએ



નિયમિત એક્સરસાઇઝ કરવાથી વજન ઉતરે છે



યોગ અને સ્ટ્રેચિંગનું મહત્વ પણ ઘણું હોય છે



તેને કરવાથી મેટાબોલિઝમ બૂસ્ટ થાય છે



યોગ્ય ડાયટ વિના બધુ જ અધુરૂ છે



20 મિનિટ હાઇ ઇંન્ટેસિટી એક્સરસાઇઝ કરો