માનવ જીવન માટે ઊંઘ ખુબ મહત્વપૂર્ણ બાબતોમાંનો એક ભાગ છે

ઊંઘનુ કામ મગજને રીચાર્જ અને થાક દૂર કરવાનુ છે

તમને જણાવીએ કે તમારી ઉંમર પ્રમાણે તમને કેટલી ઊંઘની જરૂરી છે

નવજાત બાળકો માટે 14થી 17 કલાક

નાના બાળકો માટે 12 થી 16 કલાક

શાળાના બાળકો માટે 9થી 12 કલાક

કિશોર ઉંમરના બાળકો માટે 8થી 10 કલાક

વયસ્ક લોકો માટે 7થી 9 કલાક

રાત્રે ઝડપતી ઊંઘ આવા માટે દિવસ દરમ્યાન શારીરિક કસરત પણ જરૂરી છે

Disclaimer: તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે, અમલ કરતા અગાઉ નિષ્ણાંતની સલાહ લો.