દિવસભર આપણે જેટલું પાણી પીએ છીએ તેનું દબાણ આપણી કિડની પર પડે છે.

શું તમે ક્યારેય વિચાર્યું છે કે કિડની દરરોજ કેટલું લોહી ફિલ્ટર કરે છે?

નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડાયાબિટીસ એન્ડ ડાયજેસ્ટિવ એન્ડ કિડની ડિસીઝ અનુસાર, સ્વસ્થ કિડની દર મિનિટે આશરે 120 મિલીલીટર લોહી ફિલ્ટર કરે છે

જે કુલ 150-180 લિટર દરરોજ થાય છે.

તે એક મશીનની જેમ કામ કરે છે, જે આપણામાં 24 કલાક કામ કરે છે.

કિડનીની અંદર ગ્લોમેરુલી નામના નાના ફિલ્ટર હોય છે જે લોહી સાફ કરે છે.

કુલ મળીને કિડનીમાં આશરે 1 મિલિયન નેફ્રોન હોય છે, જે આ પ્રક્રિયાને શક્ય બનાવે છે.

સ્વસ્થ વ્યક્તિમાં લગભગ 90 થી 130 મિલીલીટર પ્રતિ મિનિટ છે.

અહેવાલો અનુસાર, કિડની સતત શરીરને સ્વસ્થ રાખે છે અને લોહીમાંથી ખરાબ તત્વો દૂર કરે છે.

Disclaimer: તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે, અમલ કરતા અગાઉ નિષ્ણાંતની સલાહ લો