પાણી આપણા શરીર માટે ખૂબ જ જરુરી છે



હવે સૌથી મહત્વનો પ્રશ્ન કે રોજ કેટલું પાણી પીવું જોઈએ



પાણી કેટલું પીવું તે વય, વજન, કામની પ્રવૃત્તિ, હવામાન પર આધાર રાખે છે



પુખ્ત વ્યક્તિએ લગભગ4 લિટર પાણી પીવું જોઈએ



પાણી શરીરને હાઈડ્રેટ રાખે છે



સામાન્ય સ્ત્રી માટે 2.5-3 લિટર પાણી પૂરતું છે



વધારે પાણી પીવાથી સમસ્યાઓ પણ થઈ શકે



પેશાબનો રંગ આછો પીળો કે પારદર્શક હોય તો સારું



જો ઘાટો પીળો હોય તો પાણીની જરૂર પડે છે



થાક, શુષ્ક ત્વચા - આ બધા સંકેતો છે કે તમે ડિહાઈડ્રેટેડ છો