દરરોજ કેટલા લીટર પાણી પીવું જોઈએ ?



પાણી પુષ્કળ પ્રમાણમાં પીવુ જોઈએ



વધુ માત્રામાં પાણી પીવુ સ્વાસ્થ માટે ફાયદાકારક



પુરુષોએ દિવસમાં લગભગ 3 લિટર પાણી પીવું જોઈએ



મહિલાઓએ દિવસમાં લગભગ 2.5 લિટર પાણી પીવું જોઈએ



યોગ્ય માત્રામાં પાણી ન પીવાથી કિડનીમાં પથરીની સમસ્યા થાય છે



સવારે ખાલી પેટ પાણી પીવુ પણ ફાયદાકારક છે



પાણી શરીરને હાઈડ્રેટ રાખે છે



પાણી પીવાના અન્ય ઘણા બધા ફાયદા છે



(તમામ તસવીરો સોશિયલ મીડિયા )



Thanks for Reading. UP NEXT

કાચી ડુંગળી ક્યારે ના ખાવી જોઈએ?

View next story