આપણું શરીર આશરે 70% પાણીનું બનેલું છે

Published by: gujarati.abplive.com

તેથી પાણી શરીરના યોગ્ય લંચાલન માટે અત્યંત આવશ્યક છે

Published by: gujarati.abplive.com

પાણી શરીરના તાપમાનને સામાન્ય રાખવામાં મદદ કરે છે

Published by: gujarati.abplive.com

પાણી પેશાબ, પરસેવો અને મળ દ્વારા શરીરના નકામા પદાર્થોને બહાર કાઢવામાં મદદ કરે છે.

Published by: gujarati.abplive.com

પરંતુ સવાલ એ થાય કે રોજ આપણે કેટલું પાણી પીવું જોઈએ

Published by: gujarati.abplive.com

નિષ્ણાતોના મતે રોજ 2થી 3 લીટર પાણી પીવું જોઈએ

Published by: gujarati.abplive.com

જેને સામાન્ય ભાષામાં 7થી 8 ગ્લાસ પાણી કહેવામાં આવે છે

Published by: gujarati.abplive.com

નિષ્ણાતો એમ પણ કહે છે પાણીની જરુરીયાત કામના પ્રકાર અને વાતાવરણ મુજબ બદલાઈ છે

Published by: gujarati.abplive.com

વધારે પાણી પીવું પણ નુકસાન કારક સાબિત થઈ શકે છે

Published by: gujarati.abplive.com

અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે, કોઈપણ વસ્તુનો અમલ કરતા પહેલા ડોક્ટરની સલાહ લો

Published by: gujarati.abplive.com