શું રોજ પલાળેલી બદામ ખાવ છો?



બાળકોથી લઇને મોટા સુધી બાળકો ખાઇ છે બદામ



પલાળેલી બદામ ગુણકારી છે



બદામ મેમોરીને બૂસ્ટ કરે છે



બદામમાં પ્રોટીન કેલ્શિયમ હોય છે



બદામમાં મેગ્નેશિયમ વિટામિન ઇ છે



પલાળેલી બદામ સવારે ખાલી પેટ ખાવ



વજન ઉતારવામાં આસાની રહે છે.



પાચન સંબંઘિત સમસ્યા નથી થતી



બાળકોએ 3થી 4 બદામ ખાવી જોઇએ



વયસ્ક લોકોએ 5થી 6 બદામ ખાવી જોઇએ



બદામ પાણીમાં પલાળીને છાલ ઉતારીને જ ખાવી