ટીબી એક ગંભીર ચેપજન્ય રોગ છે

Published by: gujarati.abplive.com

જે મુખ્યત્વે ફેફસાંને અસર કરે છે

છેલ્લી સ્ટેજમાં દર્દીનું બચવું સૌથી કઠિન બની શકે છે

સતત ખાંસી રહેવી, છાતીમાં દુખાવો, શરીરમાં નબળાઈ....

....સતત થાક, વજન ઘટવું આ ટીબીના સામાન્ય લક્ષણો છે

સામાન્ય રીતે આ લક્ષણો ફેફસામાં વધુ જોવા મળે છે

લિવર, મગજ અને સ્કિન જેવા જવા અંગોને આ નુકસાન પહોંચી શકે છે

Disclaimer: તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે, અમલ કરતા અગાઉ નિષ્ણાંતની સલાહ લો.