સામાન્ય રીતે ફૂલ બોડી ચેકઅપના રિપોર્ટમાં પેકેજ અને ઉંમર મુજબ ટેસ્ટની સંખ્યા અલગ-અલગ હોઈ શકે છે, પરંતુ મુખ્યત્વે આ ટેસ્ટ સામેલ હોય છે:

Published by: gujarati.abplive.com

કમ્પ્લીટ બ્લડ કાઉન્ટ ટેસ્ટમાં હિમોગ્લોબિનનું પ્રમાણ, રેડ બ્લડ સેલ્સ, વ્હાઇટ બ્લડ સેલ્સ અને પ્લેટલેટ્સની તપાસ કરવામાં આવે છે

Published by: gujarati.abplive.com

લિપિડ પ્રોફાઇલ ટેસ્ટ

Published by: gujarati.abplive.com

રેડ બ્લડ સેલ્સ (CBC)

Published by: gujarati.abplive.com

કિડની ફંક્શન ટેસ્ટ: કિડની બરાબર કામ કરે છે કે નહીં તે જાણવા માટે યુરિયા, ક્રિએટિનિન અને યુરિક એસિડની તપાસ કરવામાં આવે છે.

Published by: gujarati.abplive.com

શરીરમાં પોષક તત્વોની ઉણપ જાણવા માટે વિટામિન D, વિટામિન B12 અને આયર્ન લેવલની તપાસ કરવામાં આવે છે

Published by: gujarati.abplive.com

હૃદયના ધબકારા અને તેની કાર્યક્ષમતા જાણવા માટે ECG અથવા 2D Echo જેવા રિપોર્ટ કરવામાં આવે છે

Published by: gujarati.abplive.com

બ્લડ શુગર ટેસ્ટ : લોહીમાં ગ્લુકોઝનું સ્તર માપવા માટે

Published by: gujarati.abplive.com

થાયરોઇડ પ્રોફાઇલ ટેસ્ટ

Published by: gujarati.abplive.com

ફૂલ બોડી ચેકઅપ દ્વારા શરીરના તમામ મુખ્ય અંગોની સ્થિતિનો ખ્યાલ આવે છે જેથી ભવિષ્યમાં આવનારી બીમારીઓથી બચી શકાય.

Published by: gujarati.abplive.com