દરરોજ કેટલા સ્ટેપ ચાલવાથી તમે ફીટ રહી શકશો



આજકાલની ઝડપી લાઇફસ્ટાઇલમાં લોકો પોતાના સ્વાસ્થ્યને નજરઅંદાજ કરે છે.



લોકો એટલા વ્યસ્ત હોય છે કે પોતાની હેલ્થ અને ફિટનેસ માટે સમય નથી મળતો



પરંતુ એ ખૂબ જરૂરી છે કે લોકો પોતાની હેલ્થનું ધ્યાન રાખે



તમે ચાલીને પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખી શકો છો અને ફીટ રહેવાની આ સરળ રીત છે.



અમે તમને અહી જણાવીશું કે દરરોજ કેટલા હજાર સ્ટેપ ચાલીને તમે ફીટ રહેશો



ડબલ્યૂએચઓના જણાવ્યા અનુસાર, દરરોજ 10,000 સ્ટેપ ચાલવાથી તમે ફીટ રહી શકો છો



વોક કરવાથી અનેક બીમારીઓ ખતરો ઓછો રહે છે



દરરોજ 10000 સ્ટેપ ચાલવાથી બેડ કોલેસ્ટ્રોલ કંન્ટ્રોલમાં રહે છે. હાર્ટની બીમારીનો ખતરો ઓછો રહે છે



ચાલવાથી સ્ટ્રેસને ઓછો કરવામાં મદદ થાય છે.



Disclaimer: તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે, અમલ કરતા અગાઉ નિષ્ણાંતની સલાહ લો