અનિયમિત લાઈફસ્ટાઈલથી ડાયાબિટીસ જેવી બીમારીઓ વધી



આ કારણે લોકોને વારંવાર પેશાબ કરવાની સમસ્યાઓ થાય છે



પરંતુ શું વારંવાર પેશાબ કરવા જવું સામાન્ય કહેવાય કે નહીં



પેશાબ કરવા જવું એ એક સામાન્ય પ્રક્રિયા છે



પરંતુ વારંવાર પેશાબ આવવો ગંભીર સંકેત હોઈ શકે છે



દિવસમાં 6થી 8 વખત પેશાબ જવું સામાન્ય ગણાય



પાણી વધારે પીતા હોય તો વધુ વાર જવું પડે



ડાયાબિટીસ અને પ્રોસ્ટેટની સમસ્યાના કારણે વારંવાર પેશાબ લાગી શકે



વારંવાર પેશાબ આવવો UTI અથવા ડાયાબિટિસના સંકેત હોઈ શકે



પેશાબમાં કોઈ બદલાવ થાય તો તુરંત ડૉક્ટરનો સંપર્ક કરો