નારિયેળ પાણી શરીરને હાઈડ્રેટ રાખે છે



આ પાણીનું સેવન યોગ્ય માત્રામાં કરવું જરુરી



શરીરને નારિયેળ પાણી ઊર્જા આપવામાં મદદ કરે છે



આ પાણીમાં ઈલેક્ટ્રોલાઈટ્સ અને હાઈડ્રેટિંગ ગુણો હોય છે



નારિયેળ પાણીના નિયમિત સેવનની  થાક અને નબળાઈ દૂર થાય છે



ડૉ. સલાહ અનુસાર રોજ 1-2 કપ નારિયેળ પાણી સુરક્ષિત રહે છે



વધુ પડતા નારિયેળ પાણીના સેવનથી બચવું જોઈએ



જો તમે વર્કઆઉટ કરો છો તો પાણીની માત્રા વધારી શકો છો



વધુ નારિયેળ પાણી પીવાથી પાચન પર અસર પડે છે



નારિયેળ પાણીનું સેવન સ્વાસ્થ્યને ઘણા લાભ આપે છે