રોજ 1થી 2 કપ ચા પીવી સારું માનવામાં આવે છે

Published by: gujarati.abplive.com

વધારે ચા પીવાથી ઊંઘમાં ખલેલ પહોંચી શકે છે

ચામાં કેફીન વધારે હોય છે

તેથી મર્યાદિત પ્રમાણમાં પીવી જોઈએ

સવારે ચા પીવી એનર્જી માટે સારું હોય છે

બપોરે ચા પીવાથી થાક દૂર થાય છે

સાંજે ચા પીવાથી ઊંઘ પર નકારાત્મક અસર પડી શકે છે

ગ્રીન ટી અને હર્બલ ટીને વધુ હેલ્ધી માનવામાં આવે છે

મર્યાદિત અને સંતુલિત ચા આરોગ્ય માટે સારી હોય છે

Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે