કિવીમાં વિટામિન C ભરપૂર માત્રામાં હોય છે

Published by: gujarati.abplive.com

તે ગરમીમાં શરીરને ઠંડક રાહત આપે છે

કિવી પાચન માટે ફાયદાકારક હોય છે

કિવીમાં એન્ટીઑકિસડન્ટ્સ હોય છે

તે ત્વચા માટે લાભદાયક માનવામાં આવે છે

કિવી વજન નિયંત્રણમાં મદદ કરે છે

કિવી ઇમ્યુનિટી મજબૂત બનાવે છે

બ્લડ પ્રેશર અને હાર્ટ હેલ્થ માટે કિવી ફાયદાકારક છે

કિવી ખાવાથી શરીરને જરૂરી ઊર્જા મળે છે

ગરમીમાં થાક દૂર કરવા માટે કિવી શ્રેષ્ઠ ફળ છે

Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે