ફ્રિજમાં ટામેટા રાખવાનું ટાળવું જોઈએ

Published by: gujarati.abplive.com

ટામેટાંમાં લાઈકોપીન નામનું તત્વ હોય છે

ફ્રિજમાં રાખવાથી લાઈકોપીન દૂર થાય છે

લાઈકોપીન શરીરમાં હૃદયરોગનું જોખમ ઘટાડે છે

ઘણા લોકો ફ્રૂટ જ્યૂસ ફ્રિજમાં રાખે છે

જ્યૂસને ફ્રિજમાં રાખવાથી બેક્ટેરિયા વધે છે

જે સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે

લસણની પેસ્ટ ફ્રિજમાં રાખવી યોગ્ય નથી

ફ્રિજમાં રાખવાથી તેમાં બેક્ટેરિયાની વૃદ્ધિ થાય છે

જેના કારણે ફૂડ પોઇઝનિંગનો જોખમ વધી શકે છે

લોટ ફ્રિજમાં રાખવો જોઈએ નહીં

કાપેલા લીંબુ ફ્રિજમાં રાખવા જોઈએ નહીં

Disclaimer:  અહીં, પૂરી પાડવામાં આવેલ વિગતો માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. એબીપી અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી.