તલનું સેવન સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે



શિયાળામાં તલની બનેલી વસ્તુઓ ખાવામાં આવે છે



તલ ખાવામાં ગરમ હોય છે જે શરીરને અંદરથી ફાયદો આપે છે



તલમાં સારી માત્રામાં પ્રોટીન અને કેલ્શિયમ હોય છે



તલના સેવનથી હાડકા મજબૂત બને છે



તલ ફાયદા આપે છે પરંતુ તેનું સેવન યોગ્ય માત્રામાં કરવું જોઈએ



એક સામાન્ય વ્યક્તિએ 50થી 70 ગ્રામ તલ ખાવા જોઈએ



જ્યારે બાળકોને ઓછી માત્રામાં આપવા જોઈએ



તલ શિયાળામાં તમને અનેક ફાયદા આપશે



યુરિક એસિડની સમસ્યા હોય તેમણે તલ ન ખાવા જોઈએ