ડાયાબિટીસ કંટ્રોલ કરવા દવા સાથે દરરોજ ચાલવું અત્યંત અનિવાર્ય છે.

Published by: gujarati.abplive.com

નિયમિત ચાલવાથી ઇન્સ્યુલિન સેન્સિટિવિટી વધે છે અને સુગર લેવલ ઘટે છે.

Published by: gujarati.abplive.com

એક કલાક ચાલવાથી બ્લડ સુગરમાં 30 થી 60 mg/dL નો ઘટાડો થઈ શકે છે.

Published by: gujarati.abplive.com

ચાલવાની અસર વ્યક્તિની ઉંમર અને વજન મુજબ અલગ-અલગ હોય છે.

Published by: gujarati.abplive.com

દર્દીઓએ દિવસમાં ઓછામાં ઓછી 30 મિનિટથી 1 કલાક ચાલવું જોઈએ.

Published by: gujarati.abplive.com

એકસાથે ન ફાવે તો 10-15 મિનિટના નાના સત્રોમાં પણ ચાલી શકાય.

Published by: gujarati.abplive.com

જમ્યા પછી 15 મિનિટ ચાલવાથી સુગરમાં થતો અચાનક વધારો અટકે છે.

Published by: gujarati.abplive.com

વોકિંગ વખતે આરામદાયક જૂતા પહેરવા અને મધ્યમ ગતિ જાળવવી જરૂરી છે.

Published by: gujarati.abplive.com

ચાલવાની સાથે હેલ્ધી ડાયટ અને નિયમિત દવા લેવી પણ જરૂરી છે.

Published by: gujarati.abplive.com

નિયમિત ચાલવાની આ આદત ડાયાબિટીસની ગંભીર તકલીફોથી બચાવે છે.

Published by: gujarati.abplive.com