મોટાપાથી છૂટકારો મેળવવા વોક સૌથી બેસ્ટ છે



ઝડપથી વજન ઘટાડવા માટે લોકો વોકિંગ કરે છે



વજન ઘટાડવા લોકો બ્રિસ્ક વોક, જોગિંગ અથવા રનિંગ કરે છે



વજન ઘટાડવા રોજ 45 મિનિટ બ્રિસ્ક વોક કરવું જોઈએ



તમારે એ રીતે ચાલવું જોઈએ જેથી શરીરમાં પરસેવો વળે



તમારે દરરોજ 10,000 સ્ટેપ્સ ચાલવા જોઈએ



કિલોમીટરમાં જોઈએ તો 5 KM રનિંગ અસરકારક



વોકિંગથી શરીર પર જમા ચરબી દૂર થવા લાગશે



વોકિંગ અસરકારક બનાવવા જમવામાં હેલ્દી વસ્તુઓ સામેલ કરો



ચાલવાથી શરીરને અન્ય બીજા પણ ફાયદાઓ થાય છે