સવારે ઉઠતાની સાથે પાણી પીવું સ્વાસ્થ્ય માટે ખૂબ સારું છે.

Published by: gujarati.abplive.com

રાતભરના ઉપવાસ બાદ શરીરને ફરીથી હાઈડ્રેટ કરવામાં મદદ મળે છે.

Published by: gujarati.abplive.com

એક્સપર્ટ મુજબ સવારે 1 થી 2 ગ્લાસ પાણી પીવું પૂરતું છે.

Published by: gujarati.abplive.com

પાણી એકસાથે ગટગટાવવાને બદલે ધીમે ધીમે પીવું જોઈએ.

Published by: gujarati.abplive.com

તેનાથી પાચનતંત્ર સક્રિય થાય છે અને પેટ સાફ આવે છે.

Published by: gujarati.abplive.com

સવારની સુસ્તી દૂર થાય છે અને શરીરમાં એનર્જી વધે છે.

Published by: gujarati.abplive.com

જરૂર કરતાં વધારે પાણી પીવાથી પેટમાં અસ્વસ્થતા થઈ શકે છે.

Published by: gujarati.abplive.com

ખૂબ ઠંડુ પાણી પીવાનું ટાળવું, તેનાથી પેટ બગડી શકે છે.

Published by: gujarati.abplive.com

કિડની કે પેટની બીમારી હોય તો ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે.

Published by: gujarati.abplive.com

શરીરના સંકેતો સમજીને સંતુલિત માત્રામાં પાણી પીવું શ્રેષ્ઠ છે.

Published by: gujarati.abplive.com