પાણી આપણા શરીર માટે ખૂબ જ જરુરી છે

પાણી સીધી રીતે કિડની પર અસર કરે છે

સામાન્ય વ્યક્તિએ દિવસમાં ઓછામાં ઓછું 2 લિટર પાણી પીવું જોઈએ

પાણીની જરૂરિયાત તમારા કામ, વાતાવરણ, ઉંમર અને ખોરાક પર પણ આધાર રાખે છે

એક જ સમયે વધુ પડતું પાણી પીવાથી કિડની પર દબાણ આવે છે

કિડનીને સ્વસ્થ રાખવા માટે રોજ 2-3 લીટર પાણી પીવું જોઈએ

દિવસભર થોડું થોડું અને કટકે કટકે પાણી પીવું જોઈએ

આનાથી શરીર હાઇડ્રેટ રહે છે અને કિડની પર દબાણ આવતું નથી

પાણીની તરસ લાગે ત્યારે શરીર સંકેત આપે છે

આપણી કીડનીને સ્વસ્થ રાખવા માટે પાણી ખૂબ જ જરુરી છે