ઉનાળામાં શરીરને સ્વસ્થ રાખવા પૂરતું પાણી પીવું ખૂબ જરૂરી છે.

Published by: gujarati.abplive.com

ગરમીમાં વ્યક્તિએ દિવસમાં ઓછામાં ઓછું ૨ લિટર પાણી પીવું જોઈએ.

Published by: gujarati.abplive.com

સામાન્ય રીતે રોજના 8 થી 10 ગ્લાસ પાણી પીવાની સલાહ અપાય છે.

Published by: gujarati.abplive.com

કસરત કરતા લોકો કે ખેલાડીઓએ 2 લિટરથી વધુ પાણી પીવું જોઈએ.

Published by: gujarati.abplive.com

સગર્ભા મહિલાઓએ દિવસમાં 10 થી 12 ગ્લાસ પાણી પીવું હિતાવહ છે.

Published by: gujarati.abplive.com

ઓછું પાણી પીવાથી શરીરમાં ડિહાઇડ્રેશનની ગંભીર સમસ્યા થાય છે.

Published by: gujarati.abplive.com

પાણીની ઉણપથી કિડનીમાં પથરી થવાનું જોખમ અનેકગણું વધે છે.

Published by: gujarati.abplive.com

શરીરમાં પાણી ઘટવાથી પાચનતંત્ર અને હૃદયરોગની તકલીફ થાય છે.

Published by: gujarati.abplive.com

ડિહાઇડ્રેશનને કારણે ઉલટી અને ઝાડા જેવી સ્થિતિ સર્જાઈ શકે છે.

Published by: gujarati.abplive.com

કિડનીના કાર્ય અને પાચન માટે પાણી અત્યંત અનિવાર્ય છે.

Published by: gujarati.abplive.com