ઉનાળામાં ખૂબ પાણી પીવું જોઇએ. શરીરમાં પાણીની ઉણપને કારણે અનેક રોગો થવાનો ભય રહે છે.



ઉનાળાની ઋતુમાં કેટલું પાણી પીવું જોઈએ? ઓછું પાણી પીવાના શું ગેરફાયદા છે



નિષ્ણાતોના મતે ઉનાળાની ઋતુમાં વ્યક્તિએ ઓછામાં ઓછું 2 લિટર પાણી પીવું જોઈએ.



જો તમે દરરોજ કસરત કરો છો અથવા સ્પોર્ટ્સપર્સન છો તો તમારે આનાથી વધુ પાણી પીવું જોઈએ.



ઉનાળામાં સામાન્ય વ્યક્તિએ ઓછામાં ઓછું 8-10 ગ્લાસ પાણી પીવું જોઈએ.



ઓછું પાણી પીવાથી ડિહાઇડ્રેશન થઈ શકે છે. ઓછું પાણી પીવાથી પથરી થઈ શકે છે.



ઓછું પાણી પીવાથી હૃદય રોગ અને પાચનની સમસ્યાઓ થઈ શકે છે



સગર્ભા અને સ્તનપાન કરાવતી સ્ત્રીઓએ ઓછામાં ઓછું 10-12 ગ્લાસ પાણી પીવું જોઈએ.



ડિહાઇડ્રેશનને કારણે ઉલટી અને ઝાડા થાય છે, જે ખતરનાક બની શકે છે.



ડિહાઇડ્રેશનને કારણે ઉલટી અને ઝાડા થાય છે, જે ખતરનાક બની શકે છે.



કિડનીના કાર્ય માટે પાણી ખૂબ જ જરૂરી છે. તે શરીરના પાચનતંત્રને મદદ કરે છે



Disclaimer: તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે, અમલ કરતા અગાઉ નિષ્ણાંતની સલાહ લો