વાળમાં કેટલું ક્યારે કેવી રીતે નાખવું તેલ

વાળમાં તેલ લગાવવા થોડું ગરમ કરો

વાળને નાના ભાગોમાં વિભાજીત કરો

તમારી આંગળીઓનો ઉપયોગ કરી લગાવો.

તેલને 1-2 કલાક માથામાં રહેવા દો.

અથવા આખી રાત રહેવા દો

પછી તેને હળવા શેમ્પૂથી ધોઈ લો

Published by: gujarati.abplive.com

તેલને વધુ દિવસ માથામાં ન રહેવા દો

વધુ વખત રાખવું નુકસાનકારક છે