નીતા અંબાણીએ 18 કિલો વજન કેવી રીતે ઉતાર્યું



નીતા અંબાણી 60 વર્ષની ઉંમરે પણ ફિટ છે



નીતા અંબાણીએ 18 કિલો વજન ઓછું કર્યું



આવો જાણીએ તેની વેઇટલોસ જર્નિ



નીતા અંબાણી સ્વિમિંગ કરે છે



તે સ્વિમિંગ અને ડાન્સિંગ કરે છે



તેનાથી કેલેરી સારી એવી બર્ન થાય છે



ફિટ રહેવા રોજ બીટનું જ્યુસ પીવે છે



તેનાથી સ્કિન પણ ગ્લો કરે છે



પ્રોટીનથી ભરપૂર ડાયટ લે છે



તેના નાસ્તામાં સ્પ્રાઉટસ લે છે



તે બાફેળા શાક શૂપ ફળો લે છ



તે નારિયેળ પાણી પીવે છે



ફ્રી ટાઇમમાં ડાન્સ કરવાનું પસંદ કરે છે