અનહેલ્ધી ડાયટના કારણે કોલેસ્ટ્રોલની સમસ્યા સામાન્ય બની ગઈ છે.



લોકો તેને નિયંત્રિત કરવા માટે ઘણીવાર દવાઓ પર આધાર રાખે છે



પરંતુ શું તમે જાણો છો કે કેટલાક સરળ ઘરગથ્થુ ઉપચાર અને જીવનશૈલી અપનાવીને તમે દવાઓ વિના પણ કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરી શકો છો.



કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરવા માટે સૌથી મહત્વપૂર્ણ વસ્તુ સ્વસ્થ ડાયટ છે.



ડાયટમાં ઓટ્સ, લીલા શાકભાજી, ફળો અને ફાઇબરયુક્ત ખોરાકનો સમાવેશ કરો.



ફાસ્ટ ફૂડ, ડીપ ફ્રાઇડ નાસ્તા અને વધુ તેલવાળી વસ્તુઓ બેડ કોલેસ્ટ્રોલ (LDL) વધારે છે.



ઓછામાં ઓછી 30 મિનિટ ચાલવા, યોગ અથવા હળવી કસરત શરીરને સંતુલિત રાખે છે અને બેડ કોલેસ્ટ્રોલ (HDL) વધારે છે.



ગ્રીન ટી, આદુ અથવા લીંબુ પાણી જેવા હર્બલ પીણાં શરીરમાંથી ઝેરી તત્વો દૂર કરે છે અને કોલેસ્ટ્રોલનું સ્તર સંતુલિત કરે છે.



વધારે વજન અને સ્થૂળતા કોલેસ્ટ્રોલનું સ્તર વધારવાના મુખ્ય કારણોમાંનું એક છે



તણાવ હૃદયના સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે.



Disclaimer: તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે, અમલ કરતા અગાઉ નિષ્ણાંતની સલાહ લો