હાઈ બીપી નોર્મલ થઈ જશે બસ આ કામ કરવું પડશે

Published by: gujarati.abplive.com
Image Source: https://cdn.abplive.com/onecms/images/WhooseInLeft.jpg

ઘણા લોકોને હાઈ બીપીની સમસ્યા હોય છે જે ઘણી વાર બહુ ગંભીર થઈ જાય છે

Published by: gujarati.abplive.com
Image Source: https://cdn.abplive.com/onecms/images/WhooseInLeft.jpg

ઘણીવાર લોકોનું બીપી અચાનક વધી જાય છે અને તેઓ સમજી શકતા નથી કે બીપી કેવી રીતે નોર્મલ કરવું

Published by: gujarati.abplive.com
Image Source: https://cdn.abplive.com/onecms/images/WhooseInLeft.jpg

હાઈ બીપીને નોર્મલ કરવા માટે તમે આ કામ કરી શકે છે

Published by: gujarati.abplive.com
Image Source: https://cdn.abplive.com/onecms/images/WhooseInLeft.jpg

જો તમારું બીપી અચાનક વધી ગયું હોય તો તમે તરત ગરમ પાણીથી નહાઈ શકો છો

Published by: gujarati.abplive.com
Image Source: https://cdn.abplive.com/onecms/images/WhooseInLeft.jpg

ગરમ પાણીથી નહાવાથી બીપી સામાન્ય થઈ જાય છે

Published by: gujarati.abplive.com
Image Source: https://cdn.abplive.com/onecms/images/WhooseInLeft.jpg

આ ઉપરાંત તમે બીપી વધારવા પર બરફને નાભિ પર રાખી શકો છે

Published by: gujarati.abplive.com
Image Source: https://cdn.abplive.com/onecms/images/WhooseInLeft.jpg

આવું કરવાથી તમારું બીપી નિયંત્રણ થઈ જશે

Published by: gujarati.abplive.com
Image Source: https://cdn.abplive.com/onecms/images/WhooseInLeft.jpg

હાઈ બીપીને નિયંત્રિત કરવા માટે તમારે મીઠાનો ઓછામાં ઓછું સેવન કરવું જોઈએ

Published by: gujarati.abplive.com
Image Source: https://cdn.abplive.com/onecms/images/WhooseInLeft.jpg

રોજિંદા આહારમાં લીલા શાકભાજી અને ફળોનો સમાવેશ કરવો જોઈએ