કેળા પોટેશિયમ, પ્રોટીન, Vitamin B6 અને C થી ભરપૂર સુપરફૂડ છે.

Published by: gujarati.abplive.com

પરંતુ, બજારમાં વેચાતા આકર્ષક કેળા ઘણીવાર કેમિકલથી પકવેલા હોય છે.

Published by: gujarati.abplive.com

જો કેળાની છાલ એકદમ પીળી, ચમકદાર અને ડાઘ વગરની હોય, તો તે કેમિકલવાળા હોઈ શકે છે.

Published by: gujarati.abplive.com

ઝાડ પર પાકેલા કેળા પર હંમેશા આછા ભૂરા કે કાળા ટપકાં જોવા મળે છે.

Published by: gujarati.abplive.com

આ સૌથી મોટી ઓળખ છે; જો કેળું પીળું હોય પણ તેની દાંડી લીલી હોય, તો તે કેમિકલ છે.

Published by: gujarati.abplive.com

કુદરતી રીતે પાકેલા કેળાની દાંડી સુકાયેલી, કાળી કે ભૂરા રંગની હોય છે.

Published by: gujarati.abplive.com

કેમિકલવાળા કેળા બહારથી સુંદર લાગે પણ અંદરથી ઘણીવાર કાચા અને સ્વાદહીન હોય છે.

Published by: gujarati.abplive.com

આ કેળા પકવવા 'કેલ્શિયમ કાર્બાઈડ' વપરાય છે, જે સ્વાસ્થ્ય માટે જોખમી છે.

Published by: gujarati.abplive.com

તેના સેવનથી ઉલટી, ઝાડા અને પેટમાં ગંભીર દુખાવો થઈ શકે છે.

Published by: gujarati.abplive.com

સ્વાસ્થ્ય સાચવવા હંમેશા કાળા ટપકાંવાળા અને કુદરતી દેખાતા કેળા જ ખરીદવા જોઈએ.

Published by: gujarati.abplive.com