અસલી પનીર નરમ હોય છે

Published by: gujarati.abplive.com

નકલી પનીર વધારે કઠોર લાગે છે

ગરમ પાણીમાં અસલી પનીર આકાર જાળવી રાખે છે

નકલી પનીર ગરમ પાણીમાં પીળું પડે છે

અસલી પનીર દૂધ જેવી સુગંધ આપે છે

નકલી પનીરમાં કેમિકલની ગંધ આવે છે

પનીર કાપતી વખતે સરખું દેખાય તો તે અસલી સમજવું

વિશ્વસનીય જગ્યાએથી જ પનીર ખરીદવું જોઈએ

Disclaimer: અહીં, પૂરી પાડવામાં આવેલ વિગતો માત્ર મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. એબીપી અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી.