બદામ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.

Published by: gujarati.abplive.com

બજારમાં નકલી બદામનું વેચાણ ખૂબ જ વધી રહ્યું છે.

Published by: gujarati.abplive.com

નકલી બદામ દેખાવમાં અસલી બદામ જેવી જ દેખાય છે.

Published by: gujarati.abplive.com

અસલી બદામમાં વિટામિન E અને Iron ભરપૂર હોય છે.

Published by: gujarati.abplive.com

નકલી બદામ પર કેમિકલનું કોટિંગ કરવામાં આવે છે.

Published by: gujarati.abplive.com

આવી બદામ ખાવાથી પેટની ગંભીર બીમારીઓ થઈ શકે છે.

Published by: gujarati.abplive.com

અસલી બદામને ઓળખવા માટેની 3 સરળ રીતો જાણો અહીં.

Published by: gujarati.abplive.com

અસલી બદામનો રંગ હંમેશા આછો ભૂરો જોવા મળે છે.

Published by: gujarati.abplive.com

નકલી બદામ હાથ પર ઘસવાથી તેનો રંગ છૂટો પડી જાય છે.

Published by: gujarati.abplive.com

બદામને 5 થી 6 કલાક પાણીમાં પલાળીને ટેસ્ટ કરો.

Published by: gujarati.abplive.com