ખાલી પેટે દૂધ-ખાંડવાળી ચા સ્વાસ્થ્યને નુકસાન કરે છે.

Published by: gujarati.abplive.com

ચા બનાવવાની ખોટી રીત પેટની બધી સમસ્યાઓનું મૂળ છે.

Published by: gujarati.abplive.com

વધુ ઉકાળેલી ચા પીવાથી છાતીમાં બળતરા કે ગેસ થાય છે.

Published by: gujarati.abplive.com

ચામાં રહેલા તત્વો પેટમાં એસિડનું પ્રમાણ વધારે છે.

Published by: gujarati.abplive.com

ટેનિન અને કેફીન ખાલી પેટે પેટના અસ્તરને નુકસાન કરે.

Published by: gujarati.abplive.com

લેક્ટોઝના કારણે પેટ ફૂલવું અને ચૂક આવવી સામાન્ય છે.

Published by: gujarati.abplive.com

સવારે ચા પીતા પહેલાં પાણી અને હળવો નાસ્તો કરવો જોઈએ.

Published by: gujarati.abplive.com

ચાને બહુ ઉકાળવી નહીં, મધ્યમ ઉકાળવાથી ટેનિન ઘટે છે.

Published by: gujarati.abplive.com

દૂધવાળી ચાના બદલે બ્લેક ટી કે હર્બલ ટી પીવી વધુ સારી.

Published by: gujarati.abplive.com

તંદુરસ્ત રહેવા દિવસમાં 2 કપથી વધુ ચા ન પીવી જોઈએ.

Published by: gujarati.abplive.com