વરિયાળી પાચન સુધારે છે અને શ્રેષ્ઠ માઉથ ફ્રેશનર છે.

Published by: gujarati.abplive.com

હાલમાં બજારમાં કેમિકલવાળી વરિયાળીનું વેચાણ વધી ગયું છે.

Published by: gujarati.abplive.com

વજન વધારવા અને તાજી બતાવવા તેમાં સિન્થેટિક રંગ ઉમેરાય છે.

Published by: gujarati.abplive.com

આવી ભેળસેળયુક્ત વરિયાળી સ્વાસ્થ્ય માટે ઝેર સમાન બની શકે છે.

Published by: gujarati.abplive.com

હથેળીમાં ભીની વરિયાળી ઘસવાથી રંગ છૂટે તો તે નકલી છે.

Published by: gujarati.abplive.com

અસલી વરિયાળીનો રંગ ઝાંખો લીલો હોય છે, બહુ ચમકદાર નહીં.

Published by: gujarati.abplive.com

પાણીમાં નાખતા જ તરત પાણી લીલું થાય તો તેમાં ભેળસેળ છે.

Published by: gujarati.abplive.com

અસલી વરિયાળી પાણીમાં પલળ્યા બાદ ખૂબ ધીમેથી રંગ છોડે છે.

Published by: gujarati.abplive.com

જો સ્વાદમાં કડવી લાગે કે અજીબ વાસ આવે તો તે બગડેલી હોઈ શકે.

Published by: gujarati.abplive.com

સ્વાસ્થ્ય સાચવવા ખરીદતા પહેલા આ ટેસ્ટ ચોક્કસ કરવા.

Published by: gujarati.abplive.com