ડેન્ગ્યુ તાવ ખૂબ જ ખતરનાક માનવામાં આવે છે



ડેન્ગ્યુને કારણે શરીરમાં પ્લેટલેટ્સ ઓછા થવા લાગે છે



ઘટી ગયેલા પ્લેટલેટ્સ વધારવા તમે કેટલાક ઘરઘથ્થુ ઉપાય કરી શકો છો



કીવી પ્લેટલેટ્સ વધારવામાં મદદ કરે છે



દાડમ ખાવાથી શરીરમાં લાલ રક્તકણો વધે છે



દૂધ, પનીર, ચીઝ જેવી ડેરી પ્રોડક્ટ લો



આમળાંમાં રહેલા વિટામિન-સીથી શરીરમાં પ્લેટલેટ્સ વધે છે



પ્લેટલેટ્સ વધારવા માટે બીટને પણ ડાયટમાં સામેલ કરી શકાય છે



પપૈયાના રસથી પ્લેટલેટ્સ કાઉન્ટ વધી શકે છે.



અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે