વેજિટેબલ સૂપ બનાવવાની સરળ રીત ઘર પર આ રીતે બનાવો સૂપ ગાજર,શિમલા,મરચા, બીન્સ કાપી લો પછી વાસણમાં 2 ચમચી તેલ ગરમ કરો આદુ,લસણને ઝીણા સમારી લો હવે એક કપ પાણી નાખી ઉકાળી લો હવે કાપેલી વસ્તુને તેમાં ઉમેરી દો કોથમીરથી ગાર્નિશ કરી સર્વ કરો