વજન ઘટાડવા માટે કેલરી ઓછી કરવી જરુરી છે

ખાંડ, મીઠાઈ, કોલ્ડ ડ્રિંક, પેકેટવાળા નાસ્તા અને જંક ફૂડથી સંપૂર્ણ અંતર રાખો.

દરરોજ ઓછામાં ઓછા 45 મિનિટ વોક, દોડવું, સાઇકલિંગ અથવા અન્ય કાર્ડિયો એક્સરસાઇઝ કરો.

આહારમાં પ્રોટીનનું પ્રમાણ વધારો

દિવસભર 2થી 3 લિટર પાણી પીવો. પૂરતું પાણી પીવાથી શરીર હાઇડ્રેટ રહે છે અને મેટાબોલિઝમ સુધરે છે.

રાત્રિભોજન હળવું રાખો અને સૂવાના 2–3 કલાક પહેલાં જમવાનું પૂર્ણ કરો.

દરરોજ 7 થી 8 કલાકની ગુણવત્તાયુક્ત ઊંઘ લેવી જરૂરી છે

ડોક્ટરની સલાહ વિના કોઈ દવાઓ ન લો

સુરક્ષિત અને લાંબા ગાળાના પરિણામ માટે સંતુલિત આહાર, નિયમિત કસરત અને પૂરતી ઊંઘને દૈનિક જીવનનો ભાગ બનાવો.

અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે