જિમ વિના વજન કેવી રીતે કરશો ઓછું



મેદસ્વીતા અવ્યવસ્થિત જીવનશૈલીની દેણ છે



ડાયટ વેઇટ લોસમાં 70 ટકા કામ કરે છે



સૌ પ્રથમ ડાયટ પર ધ્યાન આપો



ડિટોક્સ ડ્રિન્કથી સવારની શરૂઆત કરો



ડિટોક્સ બાદ 2 કલાક બાદ નાસ્તો કરો



સવારે હૂંફાળા પાણીમાં લીંબુ નાખી પીવો



આપ કોઇ પણ ડિટોક્સ ડ્રિન્ક પી શકો છો



બપોરના લંચમાં સાત્વિક ફૂડ લો



એક કોળિયો ખૂબ ચાવી ચાવીને જમો



જમ્યા બાદ એક કલાક બાદ પાણી પીવો



સાંજે 7 વાગ્યા પહેલા જમી લો



સાંજનું ભોજન લાઇટ પ્રીફર કરો