ઘણી વખત એવું બને છે કે જ્યારે તમે કોઈ ભોજન કરો છો ત્યારે તમને પેટમાં હેવી લાગે છે.



ઓઇલી અથવા વધુ મસાલેદાર ખોરાક ખાવાથી તમને ક્યારેક એસિડિટીનો સામનો કરવો પડે છે.



તમને કેટલાક એવા ઉપાયો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેથી વધુ ભોજન કર્યા બાદ તમે હળવાશ અનુભવો.



ભારે ભોજન કર્યા પછી ફુદીના એક સારો ઉપાય છે. ફુદીના પાચનતંત્રને મદદ કરે છે



ખૂબ હેવી ભોજન લીધા બાદ લીંબુ પાણી એક અસરકારક રીત છે. લીંબુ પાણીમાં વિટામિન સી હોય છે, જે પાચનતંત્રને મદદ કરે છે



હેવી ભોજન કર્યા પછી હળવાશ અનુભવવા માટે પાણી પીવું એ એક અસરકારક રીત છે. પાણી પીવાથી પાચનતંત્ર સારું રહે છે



Disclaimer: તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે, અમલ કરતા અગાઉ નિષ્ણાંતની સલાહ લો