કપડાં પરથી હળદરનાં ડાઘ કાઢવાનું થોડું મુશ્કેલ હોય છે

કપડાં પર લાગેલો હળદરનો ડાઘ દેખાવમાં સારું નથી લાગતો

ઘણી વાર ઓફિસની સફેદ શર્ટ, સ્કાર્ફ અથવા કુર્તા પર હળદરનાં ડાઘ લાગી જાય છે

એવી સ્થિતિમાં ડ્રાય ક્લિનિંગ જ એકમાત્ર વિકલ્પ હોય છે

પરંતુ તમે ઘરે પણ આ વસ્તુઓની મદદથી હળદરનાં ડાઘ દૂર કરી શકો છો

વિનેગર

ટૂથપેસ્ટ

લિક્વિડ ડિટર્જન્ટ

લીંબુ

ઠંડુ પાણી

આ રીતે કપડાંનાં પીળા ડાઘ સરળતાથી દૂર કરી શકાય છે.

Disclaimer: તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે, અમલ કરતા અગાઉ નિષ્ણાંતની સલાહ લો.