હેડકી સામાન્ય છે, પણ સતત આવે તો પરેશાન કરે છે.

Published by: gujarati.abplive.com

રાહત મેળવવા ધીમે-ધીમે અથવા ઘૂંટડે-ઘૂંટડે ઠંડુ પાણી પીવું.

Published by: gujarati.abplive.com

ઊંડો શ્વાસ લઈ તેને 10-15 સેકન્ડ સુધી રોકી રાખવો.

Published by: gujarati.abplive.com

આ શ્વાસ રોકવાની ક્રિયા 2-3 વાર કરવાથી ફાયદો થશે.

Published by: gujarati.abplive.com

એક ચમચી મધ અથવા ખાંડ ખાવાથી હેડકી બંધ થઈ જાય છે.

Published by: gujarati.abplive.com

લીંબુનો ટુકડો ચૂસવો કે કંઈક ખાટું ખાવું પણ અસરકારક છે.

Published by: gujarati.abplive.com

ઘૂંટણને છાતીની નજીક દબાવીને બેસવાથી આરામ મળે છે.

Published by: gujarati.abplive.com

આ પોઝિશન ડાયાફ્રેમને શાંત કરી હેડકી રોકવામાં મદદ કરે છે.

Published by: gujarati.abplive.com

જો 48 કલાકથી વધુ હેડકી ચાલે તો ડોક્ટરને બતાવવું.

Published by: gujarati.abplive.com

છાતીમાં દુખાવો કે નબળાઈ લાગે તો બેદરકારી ન રાખવી.

Published by: gujarati.abplive.com