બાદામ આપણા સ્વાસ્થ્ય માટે એક શક્તિશાળી નટ્સ છે.

Published by: gujarati.abplive.com

બદામમાં વિટામિન E, ફાઇબર, પ્રોટીન અને એન્ટિઑક્સિડન્ટ્સ જેવા તત્વો હોય છે

Published by: gujarati.abplive.com

આ તત્વો આપણા વાળ, સ્કિન, મગજ, હૃદયનું સ્વાસ્થ્ય અને પાચનતંત્ર માટે ફાયદાકારક છે

Published by: gujarati.abplive.com

જોકે, ઘણીવાર બાદામ નકલી નીકળે છે, જેને ખાવાથી સ્વાસ્થ્યને નુકસાન થઈ શકે છે

Published by: gujarati.abplive.com

અસલી અને નકલી બદામ કેવી રીતે ઓળખવી તે જાણીએ

Published by: gujarati.abplive.com

એક ચકાસવાની રીત એ છે કે બદામને હાથમાં રગડવી — જો હાથ પર ભૂરો રંગ છૂટે તો તે નકલી હોઈ શકે છે.

Published by: gujarati.abplive.com

નકલી બદામ ઘેરા બુરા રંગની હોય છે જેને અલગથી કોટીંગ કરવામાં આવે છે

Published by: gujarati.abplive.com

આ ઉપરાંત અસલી બદામ ખાવાથી તેને ટેસ્ટ હલસો મીઠો હોય છે

Published by: gujarati.abplive.com

જ્યારે નકલી બદામ કડવી અને ગંધયુક્ત હોય છે

Published by: gujarati.abplive.com

અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે, કોઈપણ વસ્તુનો અમલ કરતા પહેલા ડોક્ટરની સલાહ લો

Published by: gujarati.abplive.com