ચિયા સીડ્સનું આ મેજિકલ ડ્રિંક પેટની ચરબીને ઝડપથી ઓગળવામાં મદદ કરે છે.

Published by: gujarati.abplive.com

1 ચમચી ચિયા સીડ્સને 10 15 મિનિટ પાણીમાં પલાળીને જ ઉપયોગમાં લેવા.

Published by: gujarati.abplive.com

વજન ઘટાડવા માટે આ ડ્રિંક રોજ સવારે ખાલી પેટે પીવું સૌથી વધુ ફાયદાકારક છે.

Published by: gujarati.abplive.com

ભૂખ પર નિયંત્રણ લાવવા માટે જમવાના 30 મિનિટ પહેલા તેનું સેવન કરો.

Published by: gujarati.abplive.com

તેમાં રહેલું હાઈ ફાઈબર પેટને લાંબો સમય ભરેલું રાખી ઓવરઈટિંગ અટકાવે છે.

Published by: gujarati.abplive.com

આ ડ્રિંક મેટાબોલિઝમ સુધારે છે અને શરીરને કુદરતી રીતે ડિટોક્સ કરે છે.

Published by: gujarati.abplive.com

દિવસમાં 1-2 ચમચીથી વધુ ચિયા સીડ્સ ન લેવા, નહીંતર પેટમાં ગેસ થઈ શકે છે.

Published by: gujarati.abplive.com

ક્યારેય પણ સૂકા ચિયા સીડ્સ ન ખાવા, તે ગળામાં ફસાઈ જવાનું જોખમ રહે છે.

Published by: gujarati.abplive.com

લો બ્લડ પ્રેશર અથવા પાચનની ગંભીર બીમારીવાળા લોકોએ આનાથી બચવું જોઈએ.

Published by: gujarati.abplive.com

ગર્ભવતી મહિલાઓએ ડોક્ટરની સલાહ લીધા વિના આ ડ્રિંકનું સેવન ન કરવું.

Published by: gujarati.abplive.com