ડિનર પછી આઈસ્ક્રીમ ખાવાથી વજન વધે છે

Published by: gujarati.abplive.com

વધુ આઈસ્ક્રીમ ખાવાથી બ્લડ શુગર વધે છે

તેનાથી ડાયાબિટીસના જોખમની શક્યતા હોય છે

આઈસ્ક્રીમમાં શુગર વધારે હોય છે

જે હૃદય માટે નુકસાનકારક છે

રાત્રીના સમયે ખાવાથી પાચનમાં સમસ્યા થાય છે

રાત્રે આઈસ્ક્રીમ ખાવાથી ઊંઘ પર અસર પડે છે

આઈસક્રિમ ખાવાથી શરીરમાં કોલેસ્ટ્રોલ વધે છે

Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે