સારા સ્વાસ્થ્ય માટે લોકો યોગ કરે છે અને આહારમાં ઘી લે છે

ડોક્ટર પણ ઘી ખાવાની સલાહ આપે છે

ઘી શરીરને ઉર્જા આપે છે અને પાચનતંત્રને સુધારવામાં મદદ કરે છે.

જોકે, આજકાલ બજારમાં મળતા ઘીમાં મિલાવટની ઘણી ફરિયાદો સામે આવતી હોય છે

તેથી ઘરે લાવેલા ઘીની શુદ્ધતા તપાસવી જરૂરી છે.

ઘરે તમે પાણીની મદદથી અસલી ઘીની ઓળક કરી શકો છો

તેની સાચી ઓળખ કરવા એક કાચમાં ગ્લાસમાં પાણી ભરી લો

પછી તેમા ચમસી નાખો, જો ઘી પાણીની ઉપર તરવા લાગે તો તે અસવી છે

અને જો આ ઘી પાણીમાં નીચે બેસી જાય તો તે નકલી ઘી હશે

તમામ માહિતી મીડિયા રિપોર્ટ પર આધારિત છે,અમલ કરતા પહેલા ડોક્ટરની સલાહ લો