લીવર એ શરીરના સૌથી મહત્વપૂર્ણ અંગોમાંનું એક



લીવર ખરાબ થવા લાગે છે ત્યારે તેના લક્ષણો ઘણા અંગો પર જોવા મળે છે



લીવરના રોગોને કારણે પગને અસર થઈ શકે છે



શરીરમાં વધુ પડતા એસ્ટ્રોજનને કારણે લીવરને વધુ નુકસાન થાય છે



તમારી એડી સૂકી અને તિરાડ પડી જાય છે



લીવર ડેમેજ થવાને કારણે પગમાં અસહ્ય ખંજવાળ આવે છે



લીવર ડેમેજની અસર નખ પર પણ જોવા મળે છે



પગમાં ઝણઝણાટ, બળતરા જેવો અનુભવ થઈ શકે



નર્વસ સિસ્ટમ પણ પ્રભાવિત થાય છે



લીવર શરીરનું ખૂબ જ મહત્વનું અંગ છે