યુરિક એસિડનો દુખાવો હવે સામાન્ય બની ગયો છે



યુરિક એસિડમાં સાંઘામાં જોરદાર દુખાવો થાય છે



શરીરમાં જ્યારે યુરિક એસિડ વધે તો કેટલાક સંકેતો જોવા મળે છે



સમયસર આ સંકેતોને ઓળખવા જરુરી



કમરની નીચે સતત દુખાવો તેનો સંકેત છે



કોણીમાં સતત દુખાવો થાય છે



ઘુંટણમાં પણ સતત દુખાવાની ફરિયાદ



શરીરમાં સતત થાક લાગવો તેના સંકેત છે



વારંવાર પેશાબની સમસ્યા પણ તેનો સંકેત



સ્કીનના કલરમાં બદલવા પણ તેનો સંકેત છે